સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર વોર્ડ નંબર 11 માં શારદા સોસાયટી સત્યમ પાર્ક ના રહીશોને પડી રહેલી હાલાકીઓ

સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર વોર્ડ નંબર 11 માં શારદા સોસાયટી સત્યમ પાર્ક ચોમાસા દરમિયાન જે મેટલીગ તાસડો નખવામાં આવી હતી મેન રોડ ઉપર ખાડા પડી જવાથી ગણપતિ ફાટસર ના રહીશો ઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી અકસ્માતના બનાવો પણ બનતા હતા ત્યાં ના રહીશ રાઠોડ સુનિલ જી દ્વારા ફોનથી અને રૂબરૂ રજૂઆત કરી હતી જેના અનુસંધાને વોર્ડ નંબર 11 ના સદસ્ય શ્રી પી ડી રાઠોડ તેમજ વોર્ડના એન્જિનિયર રામદેવસિંહ અને કોન્ટ્રાક્ટર મહાવીરસિંહ સ્થળ ઉપર તપાસ કરી હતી અને ફરીથી મોરમ અને તાસડો નાખીને રહીશોમાં રાહત ઠકી કામગીરી કરવામાં આવી હતી અને સાથે સાથે લોકોને વિશ્વાસ સાથે કીધું હતું કે ટૂંક સમયમાં મેઇન આર સી સી રોડ બનાવી આપવાની ખાતરી આપી હતી 🙏🙏🙏