ગાંધીનગર ના મામલતદાર સાહેબ વિવેકભાઈ દરજી એ મતદાન સુધારણા કાર્યક્રમમાં હાજરી આપી

આજ રોજ તારીખ 14/11/2021 ને રવિવાર ના રોજ ગાંધીનગર ના મામલતદાર સાહેબ વિવેકભાઈ દરજી મતદાન સુધારણા કાર્યક્રમ હાજરી આપી ને પોતાની ફરજ નું એક અનોખું ઉાહરણ પૂરું પાડ્યું હતું.આજ રવિવાર એટલે રજાનો દિવસ હોય છે છતાં પણ પોતાની ફરજ પર રહીને ,રૂપાલ.વાવોલ.ઉનાવા. ગામે રૂબ રુબ જઈને મતદાન સુધારણા કાર્યક્રમ માં હાજરી આપી ને પ્રજાને કોઈ તકલીફ ના પડે એ માટે પૂરતી હાજરી આપી એક શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.
રિપોર્ટ : અશોકસિંહ રાઠોડ