અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ શ્રી હસમુખભાઈ નો આજે જન્મ દિવસ

અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ શ્રી હસમુખભાઈ શિયાળ નો આજ તા 16/11 /2021 રોજ 33 મો જન્મ દિવસ
આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વ્હાલ મુબારક તમે રહો ખુશ હર હાલ મુબારક આ દિન તમને હર સાલ મુબારક આજ રોજ અમારા પરમ મિત્ર અને ખાંભા તાલુકા કોળી સમાજ ના યુવા આગેવાન તેમજ ખાંભા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ અને જુના માલકનેશ ગામ ના ઉપ સરપંચ તેમજ RTI-એક્ટિવિસ્ટ તેમજ જનતાનો આવાઝ વેબ ન્યૂઝ ના સી.ઇ.ઓ ,કલ હમારા ન્યૂઝ ચેનલ ના સહ તંત્રી તેમજ સૌરાષ્ટ સેતુ ન્યૂઝ પેપર નાં અમરેલી બ્યુરો ચિફ તેમજ પત્રકાર તેમજ મિડિયા મા નીડર ઉત્સાહી અને આગવી ઓળખાણ ધરાવતા એવા યુવા અગ્રણી ભાઈ શ્રી હસમુખભાઈ શિયાળ ને જન્મદિવસ ની તમામ પત્રકાર મિત્રૉ.RTI.કાર્યકરૉ,SVEP પ્રોજેક્ટ ના ઓફિસ સ્ટાફ અને સાથી મિત્રો દ્વારા શુભકામના પાઠવવામાં આવી તેમજ પરીવાર મિત્રો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરશે