ગારીયાધાર ના નાની વાવડી ગ્રામ વિકાસ પ્રકલ્પો નો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગારીયાધાર ના આદર્શ ગામ નાની વાવડી ખાતે ઉદારદીલ દાતા નારોલા પરિવાર દ્વારા નિર્માણ થયેલ ગ્રામ વિકાસ ના વિવિધ પ્રકલ્પો નો ભવ્ય લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એવમ અસંખ્ય રાજસ્વી અગ્રણી ઓ એવમ ઉધોગ રત્નો ની વિશાળ ઉપસ્થિતિ ભવ્ય સમારોહ યોજાયો હતો સમગ્ર નાની વાવડી ને નવોઢા ની માફક શણગાર ઠેર ઠેર કમાન દરવાજા રોશની નો ઝળહળાટ સમસ્ત ગામ માં અનેરો ઉત્સાહ
ગ્રામ વિકાસ પ્રકલ્પો માં ભવ્ય બે પ્રવેશદ્વાર જળ મંદિર વડીલ મંદિર બસ સ્ટેન્ડ રસ્તા ઓની બંને સાઈઝ વૃક્ષારોપણ બાગ ઉધાન ઉપવન જેવી અનેકો સુવિધા ઓનું ભવ્ય લોકાર્પણ સમારોહ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અમરેલી સાંસદ કાછડીયા ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ગારીયાધાર અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા જિલ્લા ભાજપ કોશિકભાઈ વેકરિયા અગ્રણી ઉદ્યોગ રત્ન શિવમ જવેલ ના ઘનશ્યામભાઈ શંકર રામકૃષ્ણ ગ્રુપ ના રાકેશભાઈ ધોળકિયા સહિત અનેકો નામી અનામી સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓની ઉપસ્થિતિ માં નાની વાવડી ના ઉદારદિલ દાતા નારોલા ડાયમંડ પ્રા. લી.પરિવાર ના કનેયાલાલ નારોલા બંધુ ઓ દ્વારા ગ્રામ વિકાસ માં કરેલ સખાવત ની ભરપૂર સરાહના કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ભવ્ય લોકાર્પણ સમારોહ માં ગદગદિત કરતી માનવ મેદની થી મહાનુભવો પણ ખુશખુશાલ આદર્શ ગામ વાવડી ની એકયતા ભાતૃભાવ ની સર્વત્ર નોંધ લેવાઇ વડીલો માટે ચાલતી કાયમી રસોઈ વ્યવસ્થા વડીલો ને યાત્રાટન કરાવતી પ્રવૃત્તિ ની મહાનુભવો એ પોતા ના વક્તવ્ય માં નોંધ લીધી સમસ્ત વાવડી ગામ ઘુવાડા બંધ શુદ્ધ ધી માંથી બનાવ્યો મહાપ્રસાદ અઢારે આલમ ની ઉપસ્થિતિ સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો નિહાળતા મહાનુભવો નાની વાવડી ગામ ની ગ્રામ વિકાસ ની સખાવતો થી પ્રભાવિત થયા ગામ નાની વાવડી પણ મન ના ખૂબ મોટા દાતા ઓથી સી આર પાટીલ ખૂબ પ્રભાવિત થયા હતા ભવ્ય લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા