લાઠી ના ચાંવડ પી એ સી દ્વારા રક્ષાત્મક અભિયાન તેજ આરોગ્ય ટિમ ની હર ઘર દસ્તક

લાઠી તાલુકા ના ચાંવડ પી એ સી દ્વારા રક્ષાત્મક રસી કરણ અભિયાન તેજ હર ઘર દસ્તક અંતર્ગત ચાવંડ આરોગ્ય કેન્દ્ર દ્વારા ખાસ વેક્સીનેસન કેમ્પેન યોજયો આજ રોજ હર ઘર દસ્તક અંતર્ગત ચાવડ પ્રા.આ.કેન્દ્ર દ્વારા ખાસ વેક્સીન કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત આરોગ્ય સમીતી ચેરમેન શ્રીમતી કંચનબેન જે.ડેર તેમજ ભાજપ અગ્રણી શ્રી જીતુભાઇ ડેર ની હાજરી મા ડો મુકેશ સીહ તેમજ MPHS ભરતભાઇ CHo પ્રભાત ભાઇ હીરેન ભાઇ કશ્ય Çાઇ તેમજ જયસુખ ભાઇ દ્વારા વાડી વીસ્તાર મા જઇ બહોળી સંખ્યા મા રશીકરણ કરવામા આવેલ .તેમજ આરોગ્ય સમીતી ચેરમેન દ્વારા બાકી રહેતા લોકોને કોરોના રશીકરણ કરવા અપીલ કરેલ છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા