અમરેલી ના વિઠલપુર ગામ સમસ્ત રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ માં ધારા સભ્ય ઠુંમર નું મનનીય વકત્વ

અમરેલી ના વિઠલપુર ગામ સમસ્ત રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ માં ધારા સભ્ય ઠુંમર નું મનનીય વકત્વ
Spread the love

અમરેલી તાલુકા ના વિઠલપુર ગામ સમસ્ત રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ માં ધારા સભ્ય ઠુંમર નું મનનીય વકત્વ

અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામે સમસ્ત વિઠલપુર ગામ આયોજિત ત્રિદિવસીય ધર્મોત્સવ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ તે પ્રસંગે ધારાસભ્ય શ્રી લાઠી વિરજીભાઇ ઠુંમર ગ્રામ લોકોના આમંત્રણથી ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત વિઠલ ગામ ની એકયતા થી સુંદર કલાત્મક રામ પંચાયત ના પ્રતિષ્ઠા મહોત્સવ નું સરસ કાર્યને બિરદાવ્યું હતું ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ને ગ્રામ્ય કમિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ધનજીભાઈ ગોંડલીયા જમીનના દાતા ની ઉદારતા સરસ મજાનો મંદિરનું નિર્માણ થયું છે તેવા જીવરાજ બાપાના વારસદારો એ ભૂમિદાન આપીને વિઠ્ઠલપુર ગામ ને સરસ મજાનું આધ્યાત્મિક ગામ બનાવવા માટેનું કાર્ય કરી પોતાની જન્મભૂમિને યાદ રાખી તે બદલ ધારાસભ્યશ્રી ઠુંમરે મનનીય વકત્વ દ્વારા સરાહના કરી તમામ ને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ભૂમિદાતા તેમજ ધનજીભાઈ અરવિંદભાઈ આકાશભાઈ સહિતના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ની ઉપસ્થિતિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211124-WA0021.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!