આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આયોજિત ત્રિદિવસીય ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આયોજિત ત્રિદિવસીય ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’, કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લવાણા જીલ્લા પંચાયત લાલપુર ગામ ખાતે હાજરી આપી. જે પ્રસંગે પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ, લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબરાભાઇ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મણભાઇ પટેલ, શ્રી ટી.પી.રાજપુત મહામંત્રી રમેશભાઇ પ્રજાપતિ.રુડાભાઇ રાજપુત,રામાભાઇ રાજપુત,સગથાભાઇ રાજપુત,હરજીભાઇ રાજપુત,નાનજીભાઇ પટેલ.હરીભાઇ પટેલ,ગણેસભાઇ પટેલ તલાજી ઠાકોર તેમજ તાલુકા ભાજપના હોદેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ;જનકસિહ વાઘેલા થરાદ