સાબરકાંઠા : છત્રીસા ગામેં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બનાવતા બે ઈસમો ને ઝડપી પાડતી તલોદ પોલીસ

સાબરકાંઠા : છત્રીસા ગામેં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બનાવતા બે ઈસમો ને ઝડપી પાડતી તલોદ પોલીસ
Spread the love

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના છત્રીસા ગામમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બનાવતા બે ઈસમો ને ઝડપી પાડતી તલોદ પોલીસ.પ્રોહી ડ્રાંઇવર દરમ્યાન ડુપ્લીકેટ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડી પ્રોહી મુદ્રામાલ કી. રૂ.2,51,160/-તથા બનાવટી દારૂ બનાવવાની સાધન સામગ્રી મરી કુલ મુદ્રામાલ કી. રૂ.4,75,910/-સાથે બે ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગના પાત્ર કેસ શોધી કાઢતી તલોદ પોલીસ,તાજેતરમાં માન. ડી. જી. પી. શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર ના ઓ તરફથી પ્રોહી ડ્રાંઇવ આપવામાં આવેલ હોઈ જે અનવયે પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ, તથાસાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિરંજ કુમાર બડગુજર સાહેબ તથા શ્રી કે. એચ. સુયવંશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિંમતનગર વિભાગ તથા શ્રી પી. એન. ગામેતી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર, હિંમતનગર સર્કલ હિંમતનગર ના ઓની સૂચના અન્વયે પ્રોહી /જુગાર ની બદી નેસ્તનાબૂદ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે શ્રી બી. ડી. રાઠોડ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અ. હે.કો.ભાવિકભાઈ રમણભાઈ બ. ન.46 તથા અ. હે. કો. લાખાભાઇ નારણભાઇ બ. ન.202 તથા અ. પો. કો. મહિપાલસિંહ ચંદુસિંહ બ. ન.941 તથા અ. પો. કો. નરેશકુમાર પ્રતાજી બ. ન.068 તથા અ. પો. કો. ગૌરવકુમાર રમણભાઈ બ. ન.0526 નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અમોને ખાનગી રાહે બાતમી હકીકત મરેલ કે.છત્રીસા ગામના રણજીતસિંહ દીપસિંહ ચૌહાણ તથા તેઓના દીકરો જયદીપસિંહ રણજીતસિંહ ચૌહાણ નાઓ પોતાના ગરે બનાવટી ભારતીય બનાવટનો દારૂ બનાવવાનો સામાન લાવી ચોરી છુપીથી બનાવટી દારૂની બોટલો બનાવી તેને ઓરીજનલ ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની બોટલો હોવાનું જણાવી વેચાણ કરેછે તેવી હકીકત આધારે આરોપીઓના ઘરે પ્રોહી રેડ કરતા બનાવટી ઓફિસલ ચોઈસ ક્લાસિક વીસ્કીની બોટલ નંગ -552 કી. રૂ .2,51,160/-તથા બનાવટી દારૂ બનાવવાની સાધન સમગ્રી મરી કુલ કી. રૂ.4,75,910/-ના મુદ્રામાલ સાથે રણજીતસિંહ દીપસિંહ ચૌહાણ તથા જયદીપસિંહ રણજીતસિંહ ચૌહાણ બંનેરહે. છત્રીસા. નવા વાસ તા. તલોદ. જી. સાબરકાંઠા ના ઓને ઝડપી પાડ તી તલોદ પોલીસ, અને કાયદેસરની કાર્ય વાહી કરેલ.

રિપોર્ટ :દિલીપસિંહ ઝાલા (તલોદ )

IMG_20211124_230716.jpg

Admin

Devendrasinh Zala

9909969099
Right Click Disabled!