રાજુલા તાલુકાના વાવેરા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ઉમેદવારી પત્રો ભરાયા

રાજુલા તાલુકાના વાવેરા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ઉમેદવારી પત્રો ભર્યા
રાજુલા તાલુકાના વાવેરા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા
હાલમાં જાહેર થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અંતગત રાજુલા તાલુકાના વાવેરા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર હોય સરપંચ પદ ના ઉમેદવાર તરીકે કોળી સમાજના યુવા આગેવાન વિક્રમભાઈ સાખટ દ્વારા સરપંચ ની ઉમેદવારીપત્ર ભર્યું
સાથે આજ રોજ ઉમેદવારી પત્ર ભરવા રાજુલા પ્રાંત કચેરી ખાતે સાધુ સંતો અને કોળી સમાજ આગેવાનો અને કાર્યકરો ના શુભ આશિર્વાદ લઈ ને તેઓએ ઉમેદવારીપત્ર ભર્યું હતું
આ પ્રસંગે તેઓની સાથે સંત શ્રી પરષોત્તમદાસ બાપુ મંહત. શ્રી રામદેવજી મહારાજ. સંત શ્રી કરણદાસ બાપુ. સંત શ્રી સીતારામ બાપુ અવિનાશી ના શુભ આશિર્વાદ લઈ ને ઉમેદવારી પત્રો ભર્યા હતા અને વિક્રમભાઈ સાખટ જંગી બહુમતીથી જીત નક્કી હોવાનો દાવો કર્યો હતો