સુરત થી સોશ્યલ મીડિયા ફેશબુક પેજ ની સર્જનાત્મક મુહિમ

સુરત થી સોશ્યલ મીડિયા ફેશબુક પેજ ની સર્જનાત્મક મુહિમ
Spread the love

સુરત થી સોશ્યલ મીડિયા ફેશબુક પેજ ની સર્જનાત્મક મુહિમ સમસ્ત લેઉવા પટેલ ગ્રુપ સહિત ના ગ્રુપ ની કમાલ અત્યાર સુધી માં ૧૭ પોષ્ટ દ્વારા ૧.૫૩૦૦૦૦૦ ની રકમ એકઠી

સુરત સમસ્ત લેઉવા પટેલ ફેશ બુક પેજ સહિત સોશ્યલ મીડિયા ગ્રુપ સર્જનાત્મક પોષ્ટ ની કમાલ અત્યાર સુધી માં ૧૭ પોષ્ટ થી મદદ અપીલ મૂકી એક કરોડ ત્રેપન લાખ ઉપરાંત ની રકમ એકઠી કરાય તાજેતર માં સૌરાષ્ટ્ર માં ગોઝારા માર્ગ અકસ્માત માં બે પરિવારો ના છ વ્યક્તિ ઓના અવસાન બાદ સદ નસીબે બચી ગયેલ સંપૂર્ણ નોંધારી બનેલ ત્રણ દીકરી માટે સમસ્ત લેઉવા પટેલ ફેશબુક પેજ ની અપીલ અને પ્રિન્ટ મીડિયા ની નોંધ થી આ ત્રણ નોંધારી બનેલ દીકરી ઓ માટે સીધા બેંક એકાઉન્ટ માં જમા થયેલ રકમ રૂપિયા વીસ લાખ અગિયાર હજાર ૨૦૧૧૦૦૦ અને કેશ માં આવેલ રકમ રૂપિયા ૭૨૦૦૦ ની મદદ થી નોંધારી બનેલ બંસીબેન.જેનીબેન અને દ્રષ્ટિબેન એમ ત્રણેય દીકરો ઓના નામે એફ ડી ૧૧ લાખ રૂપિયા ૧૧ લાખ કરવાનું નક્કી કરાયું સમસ્ત લેઉવા પટેલ ફેશબુક પેજ ના ઓપરેટ કરતા મહેશભાઈ ભુવા નાનો પણ રાય નો દાણો કહેવત મુજબ સર્જનાત્મક દ્રષ્ટિ અને સામાજિક સંરચના ઓની સુઝબુજ ની માનવતા વાદી ઉદારણ છે સોશ્યલ મીડિયા નો સદ ઉપીયીગ કેટલો ઉપકારી થઈ શકે છે તે આ બાબત ઉપર થી ખ્યાલ આવે છે
સમસ્ત લેઉવા પટેલ સમાજ નું શોશલ્ય મીડિયા ફેશબુક પેજ ઓપરેટ કરતા મહેશ ભુવા સામાજિક પરંપરા સામાજિક સંરચના સુધારા સમાજ ની આર્થિક ઉન્નતિ ના ઉપાયો પ્રગતિ શિક્ષણ સંસ્કાર અને સિદ્ધિ ઓ સાથે સમાજ ની રચનાત્મક પ્રવૃત્તિ ઓની સુપરે નોંધ મૂકી જરૂર હોય ત્યાં વિચાર પ્રેરક માર્મિક ટકોર પણ કરતા રહે માં બીમાર હોય અને દવા કરાવે તે દીકરા ની યુક્તિ એ સમાજ ની સિદ્ધિ ઓ સાથે ટૂટી ઓ પણ કહેવા ની હિંમત રાખતા મહેશ ભુવા સરળ સ્વભાવ મિત ભાષી એક મુલાકાત માં અમીટ છાપ છોડી જતું નાનું પણ નાવીન્ય વ્યક્તિવ છે સોશ્યલ મીડિયા એપ્સ ફેશબુક ઉપર ચાલતા સમસ્ત લેઉવા પટેલ સમાજ પેજ થી ચાર લાખ થી વધુ જન સંખ્યા નો પરિવાર જોડી દેનાર મહેશ ભુવા સાથે સોશ્યલ મીડિયા ગ્રુપ માનવ સેવા એજ પ્રભુ સેવા સહિત ના ગ્રુપ માં માનવતા ભરી અસરકારક અપીલ થી ફોન પે ગૂગલ પે ભીમ એપ્સ દ્વારા અપીલ માં જે એકાઉન્ટ હોય તેમાં અવિરત મદદ ની આ
રચનાત્મક મુહિમ કેટલી કારગત છે તેનું ઉત્તમ ઉદરણ ૨૫ થી વધુ સોશ્યલ મીડિયા ગ્રુપ દ્વારા ૫૦ લાખ થી વધુ ફોલોવર નો વિશાળ પરિવાર કેવું માનવતા વાદી કાર્ય કરી શકે છે વૈજ્ઞાનિક શોધ સંશોધન નવીનતમ ટેકનોલોજી નો ઉપીયીગ સવિવેક પૂર્વક કરાય તો આવિષ્કાર આશીર્વાદ રૂપ બની શકે છે અને દરેક જીવાત્મા નું કલ્યાણ કરી શકે છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG_20211205_202205.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!