સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી ના દર્શને બાળ કેળવણી સંસ્થા શિશુવિહાર ના ડો નાનકભાઈ ભટ્ટ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી ના દર્શને બાળ કેળવણી સંસ્થા શિશુવિહાર ના ડો નાનકભાઈ ભટ્ટ
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ બાળ કેળવણી સંસ્થાન શિશુવિહાર ના મોભી ડો નાનકભાઈ ભટ્ટ અનેક વિધ જીવન શિક્ષણ તાલીમ સાથે રચનાત્મક સેવા અભિયાનો ની મુહિમ ના હિમાયતી ડો નાનકભાઈ ભટ્ટ નું ભુરખિયા હનુમાનજી ના દર્શન કરી મંદિર ટ્રસ્ટ કાર્યાલય ની મુલાકાત લીધી મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ પ્રવૃત્તિ થી ડો નાનકભાઈ ભટ્ટ ને અવગત કરતા મેનેનિગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ટ્રસ્ટી હરજીભાઈ નારોલા સહિત ના ટ્રસ્ટી કર્મચારી ઓ દ્વારા દર્શનાર્થે પધારેલ ડો નાનકભાઈ ભટ્ટ નું સંસ્થા દ્વારા સત્કાર કરતા ટ્રસ્ટી ઓ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા