સાવરકુંડલા તાલુકા પોલીસ અને ટાઉન પોલીસ માં અભદ્ર સોશ્યલ મીડિયા ઉપર ટિપ્પણી કરનાર થી નારાજ સમગ્ર માર્ગી સાધુ સમાજે ફરિયાદ આપી

સાવરકુંડલા તાલુકા પોલીસ અને ટાઉન પોલીસ માં અભદ્ર સોશ્યલ મીડિયા ઉપર ટિપ્પણી કરનાર થી નારાજ સમગ્ર માર્ગી સાધુ સમાજે ફરિયાદ આપી
Spread the love

સાવરકુંડલા તાલુકા પોલીસ અને ટાઉન પોલીસ માં અભદ્ર સોશ્યલ મીડિયા ઉપર ટિપ્પણી કરનાર થી નારાજ સમગ્ર માર્ગી સાધુ સમાજે ફરિયાદ આપી

માર્ગી સાધુ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી બદલ માવદાન ગઢવી વિરૂધ્ધ સાવરકુંડલામાં ફરિયાદ સાવરકુંડલા તા ૯.૧૨.૨૧ ના રોજ ગઢવીએ માર્ગી સાધુ સમાજ વિશે સોશિયલ મીડિયામાં

માર્ગી સાધુ સમાજને દુઃખ પહોંચે તેવી અભદ્ર ટિપ્પણીનો વીડિયો વાયરલ કર્યો છે જેના કારણે સમગ્ર ગુજરાતનો સાધુ સમાજ નારાજ છે .

માવદાન ગઢવી વિરૂધ્ધ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી

સમગ્ર માર્ગી સાધુ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ માવદાન ગઢવી વિરૂધ્ધ સાવરકુંડલા સાધુ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં જણાવ્યા મુજબ માવદાન ગઢવી ની ઓડિયો સિડી સામેલ રાખી આ ફરિયાદ આપી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG_20211210_132035.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!