અમરેલી બાબરા; તાલુકા વકિયા ગામ માં જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ની હાજરી

*અમરેલી બાબરા; તાલુકા વકિયા ગામ માં જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ની હાજરી*
જનજાગૃતિ દેવીપુજક સમાજ દ્વારા વાક્યા મુકામે સમગ્ર જિલ્લાના દેવીપૂજકો સંગઠિત થયા હોય ત્યારે આ તકે આ કાર્યક્રમમાં હાજરી આપતા અમરેલી જિલ્લા પંચાયત કારોબારી ના ચેરમેન નીતિનભાઈ રાઠોડ બાબરા તાલુકા ભાજપના પ્રમુખ અશોકભાઈ રાખોલીયા બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ બુટાણી બાબરા તાલુકા ભાજપના ઉપપ્રમુખ હરેશ ગિરી અને મોટી સંખ્યામાં દેવીપુજક સમાજ હાજર રહ્યા હતા.