આદિપુર : એફ.સી.આઇ,ડી.એલ.બી રાવત જી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

ગુજરાત પ્રમુખ શ્રી નિલેશભાઈ જોશી અને કચ્છ જિલ્લા કાર્યકારી પ્રમુખ શ્રી કિશોરસિંહ જાડેજા ની આગેવાની હેઠળ આજ રોજ તા.૧૦.૧૨.૨૦૨૧ આજે સાંજે ૬ કલાકે એફ.સી.આઇ,ડી.એલ.બી રાવત જી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. અને અન્ય આમી અધિકારી ઓનુ દુઃખ ન અવસાન પર આજે આખો ભારત દેશ શોકમા દુબી ગયો હતો. અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના બૈનર નીચે તમામ દિવગત આત્માઓની કોટી કોટી નમન અને તમામ આંખોથી દિલથી શ્રદ્ધાંજલી આપી હતી. અહીં એફ.સી.આઇ,ડી. એલ.બી, વોડૅ 5 પ્રમુખ ભરતભાઇ પરિહાર તેમજ અંતરજાળ ગામમાં પ્રમુખ જયદીપભાઇ પરમાર,સોહનલાલ, રામભાઈ, કિરીટભાઈ, આકાશ, સાગર,મેહુલ વગેરે મહિલા ઓ અને છોકારો હાજર રહ્યા હતા. અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ કરછ ગુજરાત પ્રમુખ જયદીપભાઇ પરમાર અતરજાળગામ ,આદીપુર