ઠક્કર પ્લે સ્કૂલ ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા બિપિન રાવત ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નાનાચિલોડા ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ ટ્યુશન ક્લાસીસ તેમજ આર જે ઠકકર પ્લે સ્કૂલ માં CDS બિપિન રાવત ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી :- બુધવારે હેલિકોપ્ટર અકસ્માતમાં C D S બિપિન રાવત સહિત તેમના પત્ની અને 13 લોકોના નિધન થયા હતા બિપિન રાવત ના આકસ્મિક નિધન થી દેશભરમાં ગમગીની છવાઇ છે નાના ચિલોડા ગુરુકુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ ટ્યુશન ક્લાસીસ એન્ડ આર જે ઠક્કર પ્લે સ્કૂલ ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા બિપિન રાવત ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી