ભાવનગર માં દરિદ્ર નારાયણ માટે ફ્રૂટ અને આ કડકડતી ઠંડી માં ધાબળા વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ હતો,

ભાવનગર માં દરિદ્ર નારાયણ માટે ફ્રૂટ અને આ કડકડતી ઠંડી માં ધાબળા વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ હતો,
Spread the love

અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ભાવનગર દ્વારા તારીખ ૧૮/૧૨/૨૦૨૧ ને શનિવાર ના રોજ ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ આજે ભાવનગર સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા દરિદ્ર નારાયણ માટે ફ્રૂટ અને આ કડકડતી ઠંડી માં ધાબળા વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ હતો, જેમાં સીવીલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડે્ટ શ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ , R.M.O ડો. તુષારભાઈ અદેસરા, શ્રી હાર્દિકભાઈ ગાધાણી ને ABMNS ટીમ ભાવનગર દ્વારા સિવિલ હોસ્પિટલ માં ખુબ સારી કામગીરી બદલ ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી , ગુજરાત રાજ્ય પ્રવક્તા દીપકભાઈ પરમાર, ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ શ્રી ડો વિશાલભાઈ પટેલ, ગુજરાત રાજ્ય મહિલા મહાસચિવ કોમલબેન ત્રિવેદી, ગુજરાત રાજ્ય કો- ઓર્ડીનેટર શ્રી કાળુભાઈ જાંબુચા , ગુજરાત રાજ્ય સચિવ ઋષીભાઈ સરવૈયા , ભાવનગર શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમ માં ભાવનગર શહેરના સમિતિ ના સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

FB_IMG_1639893108619-0.jpg FB_IMG_1639893095024-1.jpg FB_IMG_1639893090598-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!