ચાવંડ-શેખપીપરિયા વચ્ચે બનતા પેવર રોડનું નિરીક્ષણ કરતા જીતુભાઇ ડેર

ચાવંડ-શેખપીપરિયા વચ્ચે બનતા પેવર રોડનું નિરીક્ષણ કરતા જીતુભાઇ ડેર
Spread the love

ચાવંડ-શેખપીપરિયા વચ્ચે બનતા
પેવર રોડનું નિરીક્ષણ કરતા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન જીતુભાઇ ડેર

લાઠી ચાવંડ-શેખપીપરિયા વચ્ચે બનતા
પેવર રોડનું નિરીક્ષણ કરતા શ્રી જીતુભાઇ ડેર
આજરોજ આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જીતુભાઇ ડેર એ ચાવંડ-શેખપીપરિયા વચ્ચે બનતા
પેવર રોડનું નિરીક્ષણ કરવા ચાવંડ તાલુકા પંચાયત દંડક શ્રી રાકેશભાઈ સોરઠીયા તથા ચાવંડ ગ્રામપંચાયત ચાવંડના નવનિયુક્ત સરપંચ શ્રી કપિલભાઈ ડેર તથા નવનિયુક્ત સભ્યો તથા ગામના શ્રી પરેશભાઈ રાવલ તથા શ્રી કિરણભાઈ જોષી તથા ભાણીયાભાઈ અન્ય સાથી મિત્રોએ રોડના ચાલુ કામની મુલાકાત લઈ કામની ગુણવત્તા અને ચોકસાઈ અંગે કામના કોન્ટ્રેક્ટર સાથે વાતચીત કરી જાણકારી મેળવી કામ ખુબ જ સારી ગુણવત્તા સાથે ચોકસાઈ રાખી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી
અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જીતુભાઇ ડેર દ્વારા તેમના મતવિસ્તાર અને માદરે વતનના ગ્રામજનોના આરોગ્ય રોડ રસ્તા અને પાણી અંગેની વ્યવસ્થા માટે હરહંમેશ ચિંતિત રહી ઉમદા નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211223-WA0026.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!