આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે સીદસર તાલીમ ભવન ખાતે ૫૦ શિક્ષકો તાલીમ મેળવી

 આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે સીદસર તાલીમ ભવન ખાતે ૫૦ શિક્ષકો તાલીમ મેળવી
Spread the love

ભાવનગર શિશુવિહાર સંસ્થા ના આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે સીદસર તાલીમ ભવન ખાતે ૫૦ શિક્ષકો તાલીમ મેળવી

ભાવનગર શિશુવિહાર સંસ્થા ના આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે તા.૨૩ ડિસેમ્બરનાં રોજ ભાવનગર શહેર તથા જીલ્લાનાં ૫૦ શિક્ષકોને સીદસર તાલીમ ભવન ખાતે શ્રી હરેશભાઈ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ ફર્સ્ટએઇડ , ફેક્ચર ના પાટા , રેસ્ક્યુ મેથડ તથા વિવિધ ગાંઠો વિષયે માહિતી તેમજ પ્રત્યક્ષ નિદર્શન આપવામા આવેલ… આ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણા તથા સ્કાઉટનાં તાલીમાર્થીઓ એ કર્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211223-WA0033.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!