વડાલી તાલુકાના દાત્રોલી ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,

વડાલી તાલુકાના દાત્રોલી ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના દાત્રોલી ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,હતો કાર્યક્રમ સવારે વડાલી મામલતદાર અને ટી.ડી.ઓ ની અધ્યક્ષતા માં પ્રારંભ કરવામાં આવ્યો જેમાં આજુ બાજુ ના તમામ ગામડાં ના અરજદારો નું કામ ઘર આંગણે તમામ પ્રકાર ની સેવા મળી રહે તે હેતુ થી સેવા હેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અરજદારો ને એકજ જગ્યાએ કામગીરી થાય જેવી કે રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, આવક જાતી ના દાખલા, ખેતી ના ફોર્મ, સરકારી યોજનાકિય ફોર્મ,ખેતીવાડી ફોર્મ, આરોગ્ય લગતી કામગીરી, આમ તમામ પ્રકાર ની કામગીરી સેવા સેતુ માં કરવામાં આવી હતી કાર્યક્રમ માં ફરજ પર ના કર્મચારી અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટ : કિરણ ખાંટ ( વડાલી )