લીલીયા તાલુકા ના એકલારા નવનિયુક્ત સરપંચ એડવોકેટ કુમારી રાજેશ્વરીબેન રાજ્યગુરૂ ની શુભેચ્છા મુલાકાતે અગ્રણી ઓ

લીલીયા તાલુકા ના એકલારા નવનિયુક્ત સરપંચ એડવોકેટ કુમારી રાજેશ્વરીબેન રાજ્યગુરૂ ની શુભેચ્છા મુલાકાતે અગ્રણી ઓ
લીલીયા તાલુકા ના એકલારા ગ્રામ પંચાયત માં તાજેતર માં ચૂંટાયેલ નવનિયુત સરપંચ એડવોકેટ કુમારી રાજેશ્વરીબેન રાજ્યગુરૂ ની શુભેચ્છા મુલાકાતે દામનગર નગરપાલિકા પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા એડવોકેટ એન્ડ નોટરી ઇતેશભાઈ મહેતા એ નવનિયુક્ત એકલારા ગામ ના સરપંચ એડવોકેટ કુમારી રાજેશ્વરીબેન રાજ્યગુરૂ ની મુલાકાત કઈ શુભેચ્છા પાઠવી જાગૃત યુવા સરપંચ ગ્રામ ઉત્થાન માટે ખૂબ પ્રાથમિકતા થી આદર્શ ગામ એકલારા ને ઉન્નત આબાદ આદર્શ બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી સ્મૃતિ ચિન્હ આપી નવનિયુક્ત સન્માન કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા