દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારો માં ધાનેરા ના ગાંધી પરિવાર તરફ થી ગરમ ધાબળા વિતરણ કરાયા

દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં શિયાળા ની કડકડતી ઠંડી માં ગિષ્મ કરતી સખાવત ગરમ ધાબળા વિતરણ કરતા ધાનેરા ના જેન વણિક પ્રકાશભાઈ સુરજમલ ગાંધી પરિવાર ની માનવતા
દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો માં ઠંડી થી થથરતા ગરબી ગુરબા પરિવારો માં ગરમ ધાબળા વિતરણ ધાનેરા ના જેન વણિક મુંબઈ સ્થિત પ્રકાશભાઈ સુરજમલ ગાંધી પરિવાર ની ઠંડી ગિષ્મ પ્રસરાવીતી સખાવત દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં ઝૂંપડપડી ભડિયા રોડ રસ્તા ફૂટપાથ વેરાગ વગડા બાગ બગીચા રેલવે સ્ટેશન બસસ્ટેશન જ્યાં પણ જરૂરિયાત મંદ દેખાય ત્યાં ગરમ ધાબળા વિતરણ કરતા સ્વંયમ સેવક શ્રેણીકભાઈ ડગલી ના નેતૃત્વ માં સ્વંયમ સેવી ટિમ છેલ્લા પાંચ દિવસ થી સતત ભ્રમણ કરી જરૂરિયાત મંદ ગરીબ ગુરબા પરિવારો માં ગરમ ધાબળા વિતરણ કરી રહ્યા છે દર વર્ષે દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં શિયાળા ની કડકડતી ઠંડી માં માનવતા ની હૂંફ બની આવતા જેન વણિક પ્રકાશભાઈ સુરજમલ ગાંધી પરિવાર ની ઠંડી માં ગિષ્મ પ્રસરાવીતી સખાવત છેલ્લા પાંચ દિવસ થી અવિરત ચાલી રહી છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા