અમરેલી જિલ્લા ભાજપ ની સૂચના મુજબ મિતિયાળા માં પશિક્ષણ વર્ગ યોજાયો

અમરેલી જિલ્લા ભાજપ ની સૂચના મુજબ મિતિયાળા માં પશિક્ષણ વર્ગ યોજાયો
આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા ની સુચના અનુસાર સાવરકુંડલા ના અમૃતવેલ ખાતે મંડલ પ્રશિક્ષણ વર્ગ લીલીયા મંડલ- દામનગર શહેર મંડલ ની તાલીમ તેમજ મન કી બાત નું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાબઅમરેલી જિલ્લા ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી રાજુભાઈ ભુતેયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત
અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભીખાભાઈ ધોરાજીયા કિસાન મોરચાના મહામંત્રી શ્રી કેતનભાઇ ઢાંકેચા લીલીયા તાલુકા ભાજપ પ્રભારી શ્રી મગનભાઈ કાનાણી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઇ ડાભી તેમજ દામનગર શહેર પ્રમુખ શ્રી ધીરુભાઈ નારોલા લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી જીગ્નેશભાઇ સાવજ મહામંત્રી શ્રી ગોતમભાઇ વિસિયા લીલીયા યુવા ભાજપ મહામંત્રી વિપુલભાઈ પહાડા સહકારી ક્ષેત્ર ના આગેવાન અરૂણભાઇ પટેલ લીલીયા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી હસમુખભાઇ હપાણી મંડલ કારોબારી સભ્યો તેમજ કાર્યકર્તા હાજર રહ્યા હતા.
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા