વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો અભિયાન 

વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો અભિયાન 
Spread the love

વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો અભિયાન
સુરત શહેર ની ગ્રીન આર્મી પ્રમુખ પદ વગર ની સંસ્થા વર્ષ ના ૩૬૫ દિવસ અવિરત સવારે પાંચ કલાકે સેવા માં જોડાય જાય છે અનોખી શહિદ વંદના C.D.S સ્ટાફ ને ૫૧૧ વૃક્ષરોપી શ્રદ્ધાંજલિ અપાય

સુરત વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો અભિયાન
સુરત વાસીઓ વહેલી સવારે ૫-૦૦ કલાકે સેવા માં જોડાય જાય છે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ના હેતુ સાથે સુરતની ગ્રીન આર્મી સંસ્થા દ્વારા વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષનું વાવેતર કરીને દત્તક લઈ રહ્યા છે C.D.S બિપિન રાવત ને શ્રધાંજલિ આપવા ૫૧૧ વૃક્ષ નું વૃક્ષારોપણ કરીને ખરા અર્થમાં એક યાદગાર બની રહે તેવી શહીદ વંદના કરતી ગ્રીન આર્મી સંસ્થા માં કોઈ પ્રમુખ નથી બધા સ્વંયમ સેવક
કોરોનાનની મહામરી ઓક્સિજન તાતી જરૂરિયાત પડી હતી સુરતની ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા દરરોજ વહેલી સવારે હોકીગ કરવા નહિ પરંતુ વૃક્ષારોપણ કરવા માટે સવારે ૫-૦૦ વાગે ઉઠીને પોતાના ગ્રુપ મેમ્બર સાથે અલગ લેગ વિસ્તાર પસંદ કરીને દરરોજ વૃક્ષા રોપણ કરે છે એટલું નહિ પણ જેટલા વૃક્ષો નું રોપણ કરે છે તેને દત્તક લઈને રોજ જતન કરીને સંભાળ રાખવાની જવાબદારી પણ સોંપવામાં આવર છે જોકે આવા ઉમદા કાર્ય ને લઈને સુરતના મોટી સંખ્યામાં યુવાનો પણ આ કાર્ય માં જોડાયા છે ત્યારે આજે રવિવાર ના રોજ ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા C.D.S બીપિન રાવત ને શ્રધાંજલિ આપવા ૫૧૧ વૃક્ષનું વરાછા વિસ્તારના લક્ષમણનગર ચોક થી વરાછા રોડ પર વૃક્ષારોપણ કરીને ખરા અર્થ માં એક યાદગાર શ્રદ્ધાંજલિ આપી ગ્રીન આર્મી ગ્રુપ ના મનસુખભાઇ કાસોદરિયા તુલશીભાઈ માંગુકિયા હીરાભાઈ કાકડીયા ભરતભાઇ વાવડીયા અરવિંદભાઈ ગોયાણી સહિત અસંખ્ય સ્વંયમ સેવકો મહિલા ઓ ઉત્સાહ ભેર વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેર નો સુંદર સંદેશ આપે છે છોડ માં રણછોડ વૃક્ષદેવો ભવ સાથે વૃક્ષારોપણ કરી ને સંતોષ નહિ માનતા વૃક્ષ ઉછેર ની મુહિમ માટે વૃક્ષ ને વ્યક્તિ જેટની જ મહતા આપતી હદયસ્પર્શી અપીલ કરતી સંસ્થા માં કોઈ વ્યક્તિ પ્રમુખ પદ નથી શોભાવતી બધા સ્વંયમ સેવકો ની એકયતા ભાતૃપ્રેમ સુરત શહેર ની ખૂબ સુરતી માટે સતત પ્રયત્ન શીલ રહે છે સંસ્થા ની બીજી એક ખાસિયત એ છે કે દરેક સ્વંયમ સેવક પોતા ના પરિવાર ના સારા નરસા પ્રસંગો માં વૃક્ષરોપણ અને વૃક્ષ ઉછેર ને મહત્વ આપે છે આવું સુંદર આચરણ ધરાવતી સંસ્થા ગ્રીન આર્મી સુરત શહેર માટે પ્રાણવાયુ બની રહી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211226-WA0085.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!