દામનગર ખાતે ગુજરાત સિપાઈ સમાજ ના પ્રમુખ ડો અવેશભાઈ ચૌહાણ પધાર્યા

દામનગર ખાતે ગુજરાત સિપાઈ સમાજ ના પ્રમુખ ડો અવેશભાઈ ચૌહાણ અને કલમ નવેશી મોસીનભાઈ કુરેશી નું સ્થાનિક યુવાનો દ્વારા સત્કાર
દામનગર સામાજિક અનેક વિધ સેવા અભિયાનો ચલાવતા ઉચ્ચ કેળવણી હિમાયતી ગુજરાત સિપાઈ સમાજ ના પ્રમુખ ડો અવેશભાઈ ચૌહાણ કલમ નવેશી મોસીનભાઈ કુરેશી દામનગર શહેર માં સામાજિક પ્રસંગ માં પધાર્યા હતા આ દરમ્યાન દામનગર ખાતે બંને યુવા અગ્રણી નું ઉષ્માભર્યો સત્કાર કરતા મહેબૂબભાઈ ચૌહાણ અસલમભાઈ મોગલ ગુજરાત સિપાઈ સમાજ ના પ્રમુખ ડો અવેશભાઈ ચૌહાણ દ્વારા અનેક વિધ સેવા પ્રવૃત્તિ ખૂબ જાણીતી છે મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ શિક્ષણ સેવા સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગુજરાત ભર માં વામ વયે સેવા ની આહલેક જગાવતા ડો અવેશભાઈ ચૌહાણે દામનગર શહેર ના સ્થાનિક યુવાનો ની મુલાકાત લીધી અને સામાજિક સેવા પ્રવૃત્તિ માં અવિરત ભાગ લ્યો નો અનુરોધ કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા