રાજુલ : સુંરજ મહારાજે વાવેરા ગામે અમરધામ આશ્રમની મુલાકાત લીધી

રાજુલા તાલુકાના વાવેરા કન્યા કુમારના જગત ગુરૂ શિવજી ના પુત્ર સુંરજ મહારાજ વાવેરા ગામે અમરધામ આશ્રમની મુલાકાત લીધી હતી
રાજુલા તાલુકાના વાવેરા ગામે સડતાં પોર ની મેલડી માતાજી ના મંદિરે અમર ધામ આશ્રમ ની મુલાકાતે કન્યા કુમારી જગત ગુરૂ શિવજીના પુત્ર સુંરજ મહારાજ તેમના શિષ્ય મામા બાપુ સીતારામ ના આશ્રમની મુલાકાત તે ત્યારે અમર ધામ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા મહંત શ્રી રામદેવજી મહારાજ રાજુલા મંહીલા મંડળ તેમજ મહાકાળી ટ્રસ્ટ સંચાલિત મહિલા પ્રમુખ શ્રી મગુબેન નિર્મળભાઈ ગુજરીયા (ખેરા) તેમજ તેની ટીમ દ્વારા સુંરજ મહારાજ નુ ફુલ હાર થી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહુવા કોળી સેના મંહામત્રી રાજુભાઈ સાખટ મહુવા ભાજપ ભાવનગર જિલ્લા કારોબારી સભ્ય હકાભાઈ ગોહિલ તેમજ પત્રકાર એકતા સંગઠન અમરેલી જીલ્લા પ્રમુખ વિક્રમભાઈ સાખટ દ્વારા સુંરજ મહારાજ નુ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના શુભ આશિર્વાદ લીધા હતા
વિક્રમ સાખટ રાજુલા