સાવરકુંડલા ના માનવ મંદિર ની મનોદિવ્યાંગ બહેનો સાથે ઉજવ્યો પુત્ર મિયાન ભેડા નો જન્મ દિન

સાવરકુંડલા ના માનવ મંદિર ની મનોદિવ્યાંગ બહેનો સાથે ઉજવ્યો પુત્ર મિયાન ભેડા નો જન્મ દિન
સાવરકુંડલા માનવ મંદિર ની મનોદિવ્યાંગ બહેનો સાથે ઉજવ્યો પુત્ર મિયાન નો અનોખો જન્મ દિન મૂળ ભાવનગરના કોળિયાક ગામના વતની અને હાલ જામનગર ખાતે પાનની દુકાન ધરાવતા જીતુભાઇ ભેડા ના ચિ. પુત્ર મિયાન નો ચોથો જન્મદિવસ સાવરકુંડલા માનવ મંદિરે ધામધૂમથી ઉજવ્યો..સાજનું ભોજન કરાવ્યું અને દરેક બહેનોને ધાબળા અર્પણ કરી ભેડા પરિવારે આ બહેનોને આનંદ કરાવ્યો..પૂ.ભક્તિરામબાપુ એ ચિ. મિયાન ને માનવ મંદિરની સ્મૃતિભેટ આપી આશીર્વાદ આપ્યા…
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા