વડાલી ની નાદરી જિલ્લા પંચાયત સીટ ના ધામડી ગામે વડાપ્રધાન ના દીર્ઘાયુ માટે મુત્યુંજય ના જાપ અને યજ્ઞ કરાયા

વડાલી ની નાદરી જિલ્લા પંચાયત સીટ ના ધામડી ગામે વડાપ્રધાન ના દીર્ઘાયુ માટે મુત્યુંજય ના જાપ અને યજ્ઞ કરાયા
Spread the love

વડાલી ની નાદરી જિલ્લા પંચાયત સીટ ના ધામડી ગામે વડાપ્રધાન ના દીર્ઘાયુ માટે મુત્યુંજય ના જાપ અને યજ્ઞ કરાયા

જિલ્લા પંચાયત બાધકામ સમિતિ ના ચેરમેન કાંતિ ભાઈ પટેલ અને ભાજપ તાલુકા પ્રમુખ જયતી ભાઈ પટેલ ની આગેવાની માં થયો કાર્યક્રમ.

વડાલી તાલુકા પંચાયત ના પ્રમુખ બાબુલાલ ખાંટ ખાસ હાજર રહ્યા..

વડાલી ની નાદરી સીટ ના ધામડી ગામે આજે મહામંત્રી અમૃત ભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સીટ ના અને હાલ સાબરકાંઠા જિલ્લા પંચાયત બોધકામ સમિતિ ના ચેરમેન કાંતિ ભાઈ પટેલ અને વડાલી તાલુકા ભાજપ પ્રમુખ જે.વી.પટેલ તથા તાલુકા ના તમામ ભાજપ ના આગેવાનો અને કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા ત્યારે સ્વામિનારાયણ ના સંતો અને આગેવાનો ની હાજરી માં મુત્યુંજય જાપ સાથે યજ્ઞ પૂજા વિધિ કરી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના સારા સ્વસ્થ અને લાંબા જીવન ની કામના સાથે કાર્યક્રમ સમપ્પન થયો..પંજાબ માં સુરક્ષા માં કથિત ચૂક ને લઈ ગુજરાત ભર માં કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આજે વડાલી તાલુકા માં માલપુર અને ધામડી ગામે ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન ના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન ની કામના કરવા માં આવી..

.

Screenshot_2022-01-05-16-37-21-16_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Admin

Kiran Khant

9909969099
Right Click Disabled!