જોસનાબેન બી. તેરૈયા નો આજે જન્મદિવસ
જોસનાબેન બી. તેરૈયા નો આજે જન્મદિવસ
જોસનાબેન ભીખુભાઈ તેરૈયા નો આજે તા.10/1/2022 જન્મદિવસ છે જેઓ મોટી કુંકાવાવ ગામે રહેતા અને ગુજરાત બ્યુરોચીફ તરીકે લોકાર્પણ દૈનિક ન્યૂઝ માં સેવા આપતા અને ” ‘ અદા ” તરીકે ની ઓળખ ધરાવતા અને ખુબજ સેવાભાવી વ્યક્તિ તરીકે જેમનું નામ ખુબજ દૂર દૂર સુધી લેવામાં આવતું હોય છે એવા શ્રી રસિકભાઈ વેગડા ના સાસુ નો આજે જન્મદિવસ છે
જોસનાબેન ભીખુભાઈ તેરૈયા કે જેઓ આજે 63 વર્ષ પુરાકરી 64 મા વર્ષ મા મંગલ પ્રવેશ કરી રહયા છે
જોસનાબેન ભીખુભાઈ તેરૈયા કે જેઓ આજે પોતાનો જન્મ દિવસ હોઈ પરિવારની આગવી પરંપરાઓ અનુસાર સહુ પ્રથમ માતાજી શ્રી ચામુંડા માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા
જોસનાબેન તેરૈયા નો આજે જન્મ દિવસ હોઈ બન્ને દીકરીઓ દક્ષાબેન તેમજ વંદનાબેન તેમજ જમાય રાજા એવા શ્રી રસિકભાઈ તેમજ
તુષારભાઈ તરફથી પોતાના સાસુમા ને જન્મદિવસની શુભેચ્છાઓ આતકે પાઠવવામાં આવે છે
તો પોતાના નાનીમાં નો જન્મદિવસ હોઈ તો પછી ભાણેજભાણેજ
ગોપી, મીરા,ભોલો,દર્શન તેમજ પૈત્ર કુંજ પણ જન્મદિવસની શુભેચ્છા ઓ આપવામાં કેમ પાછળ રહે
ભગવાન દ્વારિકાધીસ આપને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે રસિકભાઈ વેગડા તેમજ તુષારભાઈ જોશી આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે
આજે જોસનાબેન ભીખુભાઈ તેરૈયા
ને જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ,પત્રકાર મિત્રો ,વ્યાપારી મિત્રો જોસનાબેન ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે