માનવ સેવા સંસ્થા ના આશ્રિત મનોદિવ્યાંગ માટે ગોદડા નું દાન કરતા શહેરીજનો

દામનગર મકરસંક્રાંતિ એ સૂર્યમુખી અને સરદાર ધૂન મંડળ ના સ્વંયમ સેવકો ની જોળી માં દ્રવ્યદાન સાથે માનવ સેવા સંસ્થા ના આશ્રિત મનોદિવ્યાંગ માટે ગોદડા નું દાન કરતા શહેરીજનો
દામનગર હિન્દૂ ધર્મ માં ઉજવાતા દરેક પર્વ પરમાર્થ જીવદયા નું અનુમોદન કરે છે તેમાંય ખાસ જીવદયા માટે દ્રવ્યદાન નો સંદેશ આપતા મકરસંક્રાંતિ ના પર્વ એ દામનગર ની સ્વૈચ્છિક સંસ્થા સૂર્યમુખી ધૂન મંડળ અને સરદાર ધૂન મંડળ ના યુવાનો એ શહેર ના રહેણાંક અને મુખ્ય બજાર વિસ્તારો માં અબોલ જીવો માટે આહલેક જગાવી દામનગર શહેર ની બંને સંસ્થા એ શહેર માં ફેરવેલ જોળી માં શહેરીજનો એ માનવ સેવા સંસ્થા માં આશ્રિત મનોદિવ્યાંગ માટે ઉદારતા થી ગોદડા ધાબળા ઘુસા આપ્યા
મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ કાજે મને માંગતા ન આવે લાજ પરહીત કાજે ફેરવેલ જોળી માં ચીકાર દ્રવ્ય દાન પક્ષી ઓની ચણ અબોલ જીવો માટે નિરણ ખોળ ગોળ ને રોકડ સાથે મનોદિવ્યાંગ માટે વસ્ત્ર દાન કરી પરમાર્થ નું પર્વ ઉજવાયું
માનવ પરિવાર ટ્રસ્ટ સંચાલિત મનોદિવ્યાંગ આશ્રમ ના આશ્રિતો માટે સૂર્યમુખી ધૂન અને સરદાર ધૂન મંડળ ના યુવાનો એ કડકડતી ઠંડી માં રાહત આપતા ગોદડા ઉઘરાવી ઘોડીઢાળ માનવ સેવા સંસ્થા ને અર્પણ કર્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756