સુરત સુભાષચંદ્ર બોઝની ૧૨૬ મી જન્મજયંતી એ મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

સુરત સુભાષચંદ્ર બોઝની ૧૨૬ મી જન્મજયંતી એ મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
Spread the love

સુરત સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬ મી જન્મજયંતી એ મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

સુરત સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬ મી જન્મજયંતી નિમિત્તે મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ યોજાયો તેમાં ૩૫૧ બોટલ રકતદાન થયુ હતું
મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન કેમ્પ માં રાજય ના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી મહેશભાઈ સવાણી કે. કે કથીરીયા મહેશભાઈ ભુવા ગ્રીનઆર્મી ના મનસુખભાઈ કાસોદરીયા જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ના વિપુલભાઈ નારોલા તેમજ જય ભગવાન સંસ્થા ના સભ્યશ્રી રકતદાન કર્યુ હતું
જીતેન્દ્રભાઈ બાબરીયા પ્રેમવતી સોશ્યલ ગ્રુપ આશિષભાઈ વસ્તપરા ચિરાગભાઈ ભટ્ટ રાજેશભાઈ મોતીસરયા ભરતભાઈ રામોલિયા રાહુલભાઈ ચાંદપરા મહેશભાઈ કાકડીયા જયભાઈ મુકેશભાઈ મકરૂબિયા
મીરાબેન રામોલિયા શ્રેયાબેન નારોલા રદ્ર નારોલા દરેક સામાજિક સંસ્થાઓ આ એક મહા રક્ત દાન કેમ્પ મા હાજરી એક માનવ સેવા એજ પ્રભુ છે આ સુસ્ટિ ના સમસ્ત જીવાત્મા નુ કલ્યાણ થાય એ હેતુ એ સુંદર પ્રયાસ કર્યો નેતાજી ના સૂત્ર તુમ મુજે ખૂન દો મેં આઝાદી દુંગા ને સાર્થક કરતું રક્તદાન કરી ૧૨૬ મી જન્મ જ્યંતી ઉજવી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220123-WA0015.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!