ખેડબ્રહ્મા: ખેડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્યક્ષેત્રે સર્વોત્તમ એવોર્ડ

ખેડબ્રહ્મા: ખેડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્યક્ષેત્રે સર્વોત્તમ એવોર્ડ.
દિલ્હીની આરોગ્યની કેન્દ્રીય ટીમ દ્વારા ખેડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં NGAS એસેસમેન્ટ કરવામાં આવેલ હતું
જેમાં તારીખ 15 અને 16 ડિસેમ્બર ના એસેસમેન્ટ માં આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ તેમજ સ્વચ્છતા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેડવા દ્વારા 80 ટકા સાથે ઉત્તિર્ણ થઇ એનજીએસ સર્ટિફિકેશન પ્રાપ્ત કરેલ છે
નોંધનીય છે કે આ પ્રકારના એસેસમેન્ટ માં ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકામાં સૌપ્રથમ
ખેડવા પ્રાથમિક આરોગ્ય ની આ પ્રકારની આરોગ્યની સેવા માટે સર્વોત્તમ NGAS certifition એવોર્ડ મળેલ છે
જિલ્લા વિકાસ અધિકારી ડી.યુ. શાહ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલ
ડો. મલિક ક્વોલિટી મેડિકલ ઓફિસર સાબરકાંઠા અને ડો. રોહિતગિરી ગોસ્વામી તાલુકા હેલ્થ ઓફિસર ખેડબ્રહ્મા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ ડો. હિતેશ પટેલ મેડિકલ ઓફિસર ખેડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સીધી દેખરેખ હેઠળ દિલ્હીની આરોગ્ય કેન્દ્રીય ટીમ દ્વારા ખેડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ngas સર્ટિફિકેશન એવોર્ડ મળેલ છે
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756