અમરેલી અભયમ ટિમ ની મદદ થી બાળક અને માતા ને બચાવાઈ

અમરેલી અભયમ ટિમ ની મદદ થી બાળક અને માતા ને બચાવાઈ
Spread the love

અજુગતું પગલું ભરે તે પહેલાં અમરેલી અભયમ ટિમ ની મદદ બાળક અને માતા ને બચાવી

અમરેલી ઘરે થી જગડો થતા નાના બાળક ને લઇ નીકળી ગયેલ મહિલા ને કોઈ અણબનાવ બને એ પહેલાં અભ્યમ ની યોગ્ય પોહચાડવામાં આવેલ.
અમરેલી ના ધારી ગામ થી એક મહિલા એ રડતા રડતા 181 મા ફોન મારે પતિ સાથે નથી રેહવું મારી સાથે જગડો કરે છે હાથ ઉપાડી લે છે, હું જાવ છું,
બેન આટલી વાત કરી ફોન મૂકી દીધો ત્યારે અમરેલી 181 અભ્યામ ના ફરજ પરના કાઉન્સિલર બેન ને ફોન કરી *બેન ક્યાં છો અમે તમારી મદદ માટે નીકળી ગયા છે, તમે ક્યાં છો, તમે જ્યાં છો ત્યાં રહો અમે તમારી મદદ માટે તમારા સુધી પહોંચી એ છે,* બેન ને વિશ્વાસ મા લઇ બેન સુધી પહોંચ ત્યાં સુધી બેન સાથે ફોન ચાલુ રાખેલ બેન ને સાભળવામાં આવેલ બેન સુધી પહોંચ તાં બેન જણાવેલ પતિ પત્ની તેમના નાના બાળક સાથે અલગ થી રહે છે, પરંતુ પતિ કોઈ ને કોઈ વાત ને લેઇ ને આજ લગ્ન ના 6 વરસ થી નાના નાના જગડાઓ કરી હાથ ઉપાડી લે છે, હું એની સાથે રહેવા નથી માગતી ત્યારે 181 ના કાઉન્સિલરે પીડિતા બેન ની સાથે કાઉન્સિલીગ કરી આપવીતી સાભળી બેન ને યોગ્ય માહિતી આપી, બેન હાલ પતિ ને સમજવા કે ઘરે જવા માટે ત્યાર નથી બેન ને લાબા સમય સુધી યોગ્ય caunseling થાય, તેમને રેહવા માટે આશ્રય મળી રહે જેથી તેઓ ને આગળ સખી વન સ્ટોપ સેન્ટર ની મદદ આપવામાં આવેલ ભવિષ્ય મા જ્યારે પણ જરૂર જણાય 24 કલાક 7 દિવસ કોઈ પણ સમય મા 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લેવા જણાવવા આવેલ છે, આમ પતિ સાથે જગડો થતાં મહિલા ગુસ્સામા કઈ અણગમતું પગલું ભરે તે પહેલાં અભયમ્ ની મદદ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220129-WA0056.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!