લીલીયા મોટા ખાતે સ્વાતંત્ર સેનાની ની ખબર અંતર પૂછતાં ધારાસભ્ય દુધાત

લીલીયા મોટા ખાતે સ્વાતંત્ર સેનાની ની ખબર અંતર પૂછતાં ધારાસભ્ય દુધાત
લીલીયા મોટા ખાતે ગત તા૧૪/૨/૨૨ ના રોજ લીલીયા ના સ્વાતંત્ર સેનાની અબ્દુલભાઈ ઇબ્રાહિમ ભાઈ દલ ની તબિયત ના દુરસ્ત હોય ત્યારે એ વાત ની જાણ આ વિસ્તાર ના લોક પ્રિય ધારાસભ્ય પ્રતાપ દુધાત ને થતા તેવો એમની ખબર અંતર પુંસવા એમના નિવસ્થાને પહોંચી ગયેલ અને આશીર્વાદ મેળવેલ આ તકે એમની સાથે લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવનભાઈ વોરા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુરભાઈ બેરા જિલ્લા કોંગ્રેસ અગ્રણી નીતિન દાદા જીવરાજ પરમાર શબ્બીર દલ વિજય ભાલાળા ઘનશ્યામ મેઘાણી વિજય કોગથિયા સહિત ના કોંગ્રેસ અગ્રણીવો ઉપસ્થિત રહેલ
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756