દાહોદ કાળી તળાઈ હાઇવે નજીક વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી

દાહોદ
કાળી તળાઈ હાઇવે નજીક વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી
પથ્થરના ઘા મારી કરી 40 વર્ષીય વ્યક્તિની હત્યા કરેલી લાશ મળી
રાત્રી દરમિયાન હત્યા કરી વ્યક્તિની લાશને ફેંકી આરોપી થયા ફરાર
રાબડાલ ગામના વ્યક્તિની મોઢાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનુ પ્રાથમિક માહિતી
લાશ નજીક થી બુલેટ ગાડી પણ મળી આવી
પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
કયા કારણો સર કરાઈ હત્યા તે દિશામાં કાર્યવાહી હાથ ધરી
રિપોર્ટ : નિલેશ .આર .નિનામા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756