જેતડા બનાસ બેંક નાં મેનેજર નો વિદાય સમારોહ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની મુખ્ય બેંક એટલે બનાસ બેંક જે ગ્રામીણ વિસ્તારોમાં વિકસેલી છે થરાદ તાલુકાના જેતડા ગામે બનાસ બૈક ની શાખા મા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા બ્રાન્ચ મેનેજર નરસિંહભાઈ એમ કળોતરા વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં તેમની જગ્યાએ નવા મેનેજર તરીકે ચૌધરી રમેશભાઈ વી ને જેતડા બ્રાન્ચ મેનેજર તરીકે ચાર્જ મળતા સત્કાર સમારંભ યોજાયો હતો.
બનાસ બેંક માં સર્વિસ કરતા કળોતરા નરસીભાઇ બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અત્યારે તેમની રામપુરા મુકામે બદલી થતા તેમના ભાગરૂપે બાબરભાઈ જે દેસાઈ તથા શિવમ સેડલા મંત્રી મહાદેવભાઇ રાજપૂત તથા રૂપસીભાઇ રાજપુત તથા જેતડા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી કરસનભાઈ રાજપૂત તથા દુદાભાઈ રાજપૂત તથા વક્તા ભાઈ રાજપૂત તથા તાલુકા સદસ્ય વક્તા ભાઈ રાજપૂત તથા હમીર ભાઈ રાજપુત તથા સંમગ્ર ગામ ના આગેવાનો ભેગા મળી અને શાલ ઓઢાડી અને સ્વાગત કર્યું હતું.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756