મૃદુહદય નો મેળાવડો ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૧૬૮ મી બેઠક યોજાઈ હતી.
મૃદુહદય નો મેળાવડો ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૧૬૮ મી બેઠક યોજાઈ હતી.
ભાવનગર મૃદુહદય નો મેળાવડો ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૧૬૮ મી બેઠક મળી સંચાલન કવિશ્રી જયેશભાઇ ભટ્ટ નું રહ્યું હતું.કવિ વિશેષ ” ઉપક્રમ અંતર્ગત શ્રી વિક્રમભાઈ ભટ્ટ દ્વારા કવિશ્રી “માધવરાંમાનુજ “ના કાવ્યો,જીવન કવન રસાસ્વાદ થયો.કવિશ્રી જયેશભાઇ ભટ્ટ દ્વારા કવિ શુન્ય પાલનપુરી, કવિ ત્રાપજકર, ખૈયામ ને તેમના જન્મદિને સ્મરણાંજલિ અર્પી, ડો નટુભાઈ પંડ્યા,શ્રી હિમલભાઈ પંડ્યા શ્રી પ્રવીણ પોંદા, શ્રી ભરત વાળા ,શ્રી નીલેશ દવે, શ્રી દાન વાઘેલા ,શ્રી હર્ષા બેન ચૌહાણ, શ્રી મધુબેન વાસાણી,વિપુલભાઈ કોરડીયા,શ્રી કૃપાબેન ઓઝા,શ્રી સુનિલભાઈ પરમાર,શ્રી ધર્મેશભાઈ મહેતા,શ્રી મહેન્દ્રભાઈ સોલંકી, શ્રી સુરેશભાઈ ચાંચીયા શ્રી શ્રેયા પાઠક,ની વિશેષ ઉપસ્થિતિ સાથે સૌ ની સ્વરચના ની પ્રસ્તુતિ રહી,કવિ મિત્રો, વડીલોની હાજરી માં બુધસભા રસ પ્રચુર રહી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756