વડોદરા એમ એસ યુનિવર્સીટી ના પ્રોફેસર સ્વ બધુંકવાલા ની સ્મરણાંજલિ સભા મળી

વડોદરા એમ એસ યુનિવર્સીટી ના પ્રોફેસર સ્વ બધુંકવાલા ની સ્મરણાંજલિ સભા માં ડો મહોમદ હુસેન ની દાયિત્વ સોંપી સમાજ કલ્યાણ માટે જ્ઞાન રૂપી દીવાદાંડી બનો ના આશિષ પાઠવ્યા
વડોદરા એમ એસ યુનિવર્સીટી ના પ્રોફેસર સ્વ બધુંકવાલા ની સ્મરણાંજલિ સભા માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની માર્મિક ટકોર સ્વ બધુંક વાલા એ જીવન નું મોટાભાગ નું આર્થિક ઉપાર્જન સમાજ ની ઉચ્ચ કેળવણી પાછળ વાપરી દીવાદાંડી રૂપ બન્યા
એમ એસ યુનિવર્સીટી માં પ્રોફેસર ઉચ્ચ કેળવણી ના હિમાયતી સ્વ બધુંકવાલા એ જીવન માં અસંખ્ય વિદ્યાર્થી ઓને પારખી ને અકલ્પનિય ખર્ચ કરી ને શિક્ષણ ની દીક્ષા આપી હતી તેમની સ્મરણાંજલિ સભા અનેકો ક્ષેત્રે સેવારત કર્મચારી ઉદ્યોગ રત્નો ઓની હાજરી જ તેમનું જીવન કવન દર્શાવ્યું સ્વ બધુંકવાલા ની ઉદારતા અને તેમના જીવન કવન ને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ તાદ્રશ્ય કરાવતું વક્તવ્ય આપ્યું એમ એસ યુનિ ના પ્રોફેસર સ્વ બધુંકવાલા એ ઉચ્ચ કેળવણી માટે હિંમતનગર મોડાસા ભરૂચ વડોદરા સહિત ના વિસ્તારો માં ઉચ્ચ કેળવણી માટે કરેલ અકલ્પનિય સખાવત તેજો મય બની સર્વત્ર પ્રકાશ ફેલાવી રહી છે સાયન્સ અને ઈજનેર કૌશલ્ય વર્ધક અભિગમ અને સમાજ કલ્યાણ ના ઉદેશ થી અવિરત આર્થિક સહાય કરતા સ્વ બધુંક વાલા ના દાયિત્વ ને નિભાવી શકે તેવા અનુગામી ડો મહોમદ હુસેન ને જવાબદારી સોંપી આ તકે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સંવેદન શીલ કેળવણી માટે આશિષ પાઠવ્યા શાલ થી ડો મહોમદ હુસેન ને સન્માનિત કરતા કહ્યું હતું આ શાલ નહિ પણ ઢાલ બની રહેશે જ્ઞાન એ પ્રકાશ છે તેનું અજવાળું સમસ્ત જગત માટે કલ્યાણ કરી બની કાર્યરત રહો ની શુભેચ્છા વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756