સુપ્રસિદ્ધ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર પરિસર માં શિવકુંજ આશ્રમ ના પૂજ્ય સીતારામબાપુ નો દિવ્ય સતસંગ યોજાયો

સુપ્રસિદ્ધ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર પરિસર માં શિવકુંજ આશ્રમ ના પૂજ્ય સીતારામબાપુ નો દિવ્ય સતસંગ યોજાયો
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે શિવકુંજ આશ્રમ ના પૂજ્ય સીતારામબાપુ નો દિવ્ય સતસંગ યોજાયો ખૂબ મોટી સંખ્યા માં સેવક સમુદાય ભાવિકો એ ધર્મલભ મેળવ્યો હતો શ્રી રામેશ્વરાનંદીનિજી શ્રી વરુણાનંદીનીજી ના શ્રી મુખે મધુર કંઠે ચાલીશ પઠન સાથે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં યોજાયેલ દિવ્ય સતસંગ માં દામનગર સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માંથી ભાવિકો એ હાજરી આપી ધર્મલભ મેળવ્યો પૂજ્ય સીતારામબાપુ એ ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ કાર્યાલય માં પધારી સર્વો ટ્રસ્ટી શ્રી ઓને અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી ખુશી વ્યક્ત કરી આશિષ પાઠવ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756