થરાદ યુવા કોંગ્રેસ ની બેઠક યોજાઇ

આજ રોજ થરાદ વિધાનસભા યુથ કોંગ્રેસની ચૂંટાયેલા પ્રતિનિધિઓની કરોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠક માં ધારાસભ્યસ શ્રી ગુલાબસિંહ રાજપુત થરાદ અને થરાદ તા. કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી પ્રમુખશ્રી, ના માર્ગદર્શન હેઠળ થરાદ વિધાનસભા યુથ કોંગ્રેસના હોદ્દેદારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને યુથ કોંગ્રેસના આગામી કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી. તેમજ આગામી તા. ૨૮/૦૨/૨૨ ના રોજ ૯૭ ગામના પાણી ના પ્રશ્ન માટે પાલનપુર ખાતે વધુ લોકો સાથે જોડાઈ ભવ્ય મૌન રેલી કરી ન્યાય અપાવા બધા ને કટિબધ્ધ કરવામાં આવ્યા
બેઠકમાં મારી સાથે બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધરાજસિંહ ચૌહાણ,થરાદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ જોશી, થરાદ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ચમનભાઈ બઢીયા, થરાદ વિધાનસભા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ યાસીન ભાઈ કાજી અને વિક્રમભાઈ રાઠોડ તથા થરાદ યુથ કોંગ્રેસના મારા સાથી મિત્રો તથા
બનાસકાંઠા જિલ્લા NSUI મહામંત્રી પ્રતાપસિંહ રાજપુત, થરાદ NSUI પ્રમુખ નરેન્દ્રસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756