પાલિતાણા પત્રકાર એકતા સંગઠન દ્વારા કારોબારી મીટીંગ યોજાઈ

પાલિતાણા પત્રકાર એકતા સંગઠન દ્વારા કારોબારી મીટીંગ આયોજન સંગઠન ના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુ ભાઈ કાત્રોડિય ના અધ્યક્ષ સ્થાને યોજાય હતી નવ નિયુક્ત પાલીતાણા શહેર પ્રમુખ શ્રી બાબુભાઇ વાધેલા મહામંત્રી શ્રી હુસેન ભાઈ ખોલીયા મહા મંત્રી શ્રી કૃષ્ણ કાંત ભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ શ્રી અબ્બાસભાઈ વોહરા સાજીદ ભાઈ ખોખર વિજયભાઈ જાદવ સબીરભાઈ દાતારી ચિરાગભાઈ આરીફ ભાઈ મીત રાજ સિંહ સરવૈયા મકવાણા ભાઈ ગૌતમગિરિ મનીષભાઈ ભરતભાઈ મિસ્ત્રી વગેરે મિત્રોને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી નવનિયુક્ત તમામ હોદ્દેદારોને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા ઉપસ્થિત ખાસ આમંત્રિત મહેમાનો તેમજ અધિકારીઓ દ્વારા પાલીતાણા તાલુકાના પત્રકાર મિત્ર સાથે સંકલન અને પત્રકારો અને મીડિયા વહીવટીતંત્ર અને પ્રજાજનો વચ્ચેની કડી છે તેમ જણાવે હાજર પત્રકાર મિત્રોની સરાહના કરી હતી તેમજ ચોથી જાગીર અને લોકશાહી નો ચોથો સ્તંભ અફવાઓથી દુર રહી નીડર અને નિષ્પક્ષ રહી સત્યનો દીપ પ્રગટાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો રમેશભાઈ શુકલ પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઇ કાત્રોડીયા તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી મિલન ભાઈ રાઠોડ શ્રી પ્રવીણભાઈ ગઢવી પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગિરવાન સિંહ સરવૈયા ત્યારબાદ શાબ્દિક સ્વાગત નવનુયક્ત પત્રકાર એકતા સંગઠન ના શહેર પ્રમુખ શ્રી બાબુભાઇ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું બદલી પામતા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી એન એમ ચૌધરી સાહેબ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન નિકુલ સરવૈયા ગુજરાત દર્શન સમાચાર ન્યૂઝ ચેનલ મેનેજિંગ ડાયરેક્ટર એ કર્યો હતો
રીપોર્ટ:ઈમ્તિયાઝ હવેજ.ભાવનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756