લીલીયા તાલુકા ના એકલેરા ગામે ઝેર મુક્ત જીવન ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાય

લીલીયા તાલુકા ના એકલેરા ગામે ઝેર મુક્ત જીવન ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાય
અમરેલી-લીલીય તાલુકા ના એકલેરા ખાતે સુભાષ પાલેકર પદ્ધતિ બીજામૃત જીવામૃત અચ્છાદન અને વપસા ના સિદ્ધાંતો ની વ્યાખ્યાન રૂપે માહિતી આપતા પ્રાકૃતિક કૃષિ નિષ્ણાંત અમરેલી જિલ્લા ના સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ના જનઆંદોલન વતી ભરતભાઈ નારોલા તેમજ આત્મા પ્રોજેક્ટ ના ચિરાગભાઈ ઠુંમર અને કુલદીપ બોસાણીયા અને ગામના પ્રગતિશીલ ખેડૂત દેવસંદભાઈ આલગિયા મુખ્ય વક્તા ભરતભાઈ નારોલા એ પાલેકરજી ના સિદ્ધાંતો ને લઈ ને ખેડૂત ને ખેતી ખર્ચ કેમ ઘટે તેમની કીટ નિયંત્રણ વનસ્પતિ ના પાન ના અર્ક ગૌ મૂત્ર ખાટી છાસ માંથી ખેડૂત ને કીટ નિયંત્રણ કઈ રીતે લાવી શકાય અને ખેડૂત ને પ્રાકૃતિક ખેતી પેદાશ નું વેચાણ માટે ફાર્મર પ્રોડ્યૂસર કંપની દ્વારા વેચાણ વ્યવસ્થા કઈ રીતે કરી શકાય સરકાર ની ૨૦૨૨ માં ખેડૂત ને ડબલ આવક ની શુ વ્યાખ્યા હોઈ શકે ગાય માતા નું ખેતી માં શુ મહત્વ હોય છે જો ખેડૂત જાગે તો શું ન કરી શકે સ્વલંબી ખેતી માટે ગાયમાતા નું મહત્વ ગામડું બચાવવા અને સ્વસ્થ ભારત નિર્માણ સુધી ની ખેડૂત ને માહિતી આપી હતી ખેડૂત ની સાથે વાર્તાલાપ કરી ખેડુને ઉત્સાહિત કરી ગામના ઘણા ખેડૂતે ગાય આધારિત ખેતી કરવા પોતાનો મત વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756