ધનસુરા તાલુકાના આકરૂંદ ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિશાનો સાથે મિટિંગ યોજાઈ
ધનસુરા તાલુકાના આકરૂંદ ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિશાનો સાથે મિટિંગ યોજાઈ
મિટિંગ માં આમ આદમી પાર્ટી ના કિશાન સંગઠન ના પ્રમુખ રાજુભાઇ કપરાડા , પ્રદેશ પ્રભારી
જયદિપસિંહ ચોહાણ , જિલ્લા પ્રમુખ નારાયણભાઈ ખરાડી ,ડામોર સાહેબ,તેમજ પાર્ટી ના કાયૅકતા ઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા
જયદિપસિંહ ચોહાણ દ્વારા પેપર કૂટવાથી ને લઈને બાળકો ને થતાં અન્યાય બાબતે રોષ ઠાલવ્યો હતો તેમજ વતૅમાન સરકાર જ્યારે જ્યારે ચુંટણી આવે ત્યારે રામ ના નામે વોટ માંગે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો
રાજુભાઈ કરપડા દ્વારા કિશાનો ને જણાવવામાં આવ્યું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ છે ,
આમ આદમી પાર્ટી દીલ્હી જેવું ગુજરાત માં શિક્ષણ આપવા માંગે છે , ગુજરાત માં શિક્ષણ કથરતુ જાય છે, અત્યારે આમ આદમી પાર્ટી ના કાયૅકતા ને તોડવા વતૅમાન સરકાર ગણો પ્રયત્ન કરે છે ચાલુ ધારાસભ્ય ને તોડવા કરતા આમ આદમી ના કાયૅકતા નો ભાવ વધારે બાલાય છે તે પરથી સ્પષ્ટ થાય છે કે વતૅમાન સરકાર ને આમ આદમી પાર્ટી નો ડર છે
કિશાનો એ કોરોના જેવી મહામારીમાં ગણું ખોયું છે કિશાનોએ દવા કરાવવા પોતાની પાસે રહેલ સોનું પણ ગીરવે મુક્યું છે , ખેડૂતો ની દશા ખરાબ છે વતૅમાન સરકારે જે તે યોજનાઓ તેમના મુરર્તીઆ ઓ ના પેડ ભરવા બનાવી છે શોચાલય , મનરેગા યોજના જેવી યોજના માં મોટા પાયે ભ્રષ્ટાચાર છે પુરાવા આપવા છતાં કોઈ પરિણામ મરતું નથી,
ડામોર સાહેબ એ જણાવેલ કે ખેડૂત વિરોધી કારો કાયદો હટાવવા માં આમ આદમી પાર્ટી એ ગણો સંઘર્ષ કર્યો છે, આમ આદમી પાર્ટી આવશે તો કિશાન ના હિત માટે પાક ને નુકશાન કરતા અટકાવવા યોજના બનાવવામાં આવ છે
રીપોર્ટ,મનોજ રાવલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756