લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી ની મીટીંગ મળી
લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી ની મીટીંગ મળી
લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી મીટીંગ મળી લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી માં બાબુભાઇ વી મકવાણા ની અધ્યક્ષતા રાખવામાં આવેલ પેન્શનર સમાજ ના પ્રમુખ જે એન ભાલાળા ના પિતા સ્વ નારદભાઈ નું દેહવસાન થતા સદગત ને બે મિનિટ મોંન પાળી શ્રધાંજલિ અર્પણ કરાય કારોબારી માં ખજાનશી તરીકે બાદલભાઈ ભટ્ટ દામનગર ની સર્વનુમતે વરણી કરાય કાર્યાલય કેમ્પસ માં જરૂરી કલરકામ કરવા નું નક્કી કરાયું તમામ કારોબારી સભ્યો એ આર્થિક સહયોગ આપેલ છે મેદાન માં પેવર બ્લોક નું કામ પૂર્ણ થતાં શ્રી બી એલ ડેર સાહેબ શ્રી ભરતભાઇ પાડા પ્રત્યે આભાર વ્યક્ત કરાયો મીટીંગ માં બી જી અગ્રાવત એમ ડી તલસાણીયા લલિતભાઈ પંડયા હિમતભાઈ રામાનુજ એમ પી માંડાણી પી બી ભાદાણી વિપુલભાઈ જોશી બી જી રાણવા ભોગીભાઈ માલવણીયા બટુકભાઈ વનરા સરોજબેન પંડયા શારદાબેન ખેર બાદલભાઈ ભટ્ટ વી ડી ભટ્ટ વગેરે હાજર રહી સહકાર આપેલ હતો
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756