કુંકાવાવ મોટી તળાવ માં રિવર ફ્રન્ટ બને તેવા હેતુ થી કામ ચાલુ કરવામાં આવ્યું

આજ રોજ કુંકાવાવ મોટી માં જળસંચય ના હેતુ માટે તેમજ ખેડૂતો ભાયો ને છેલ્લા ૨ વર્ષ થી માટી પુરાણ તેમજ ખેતી ના સેઢા પાળા માટે મોરમ ની પરવાનગી મળતા આજ નવી પટેલ વાડી ની બાજુમાં તળાવ માં રિવર ફ્રન્ટ બને તેવા હેતુ થી કામ ચાલુ કરવામાં આવ્યું છે તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક ભાઈ વેકરીયા તેમજ પૂર્વ મંત્રી શ્રી બાવકુ ભાઈ ઊંધાડ ના હસ્તે કરવામાં આવ્યું સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી અને કુંકાવાવ ગ્રામ પંચાયત દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરવા માં આવ્યું તેમજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલ ભાઈ અંટાળા. તલાટી કમ મંત્રી મિલન ભાઈ કટારીયા. ઉપ સરપંચ દેવેન્દ્ર ભાઈ ચોવટીયા.
કુકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ વસંતભાઇ સોરઠીયા
ભાવેશ ભાઈ સોજીત્રા. મયુર ભાઈ સાનિયા. પરસોતમ ભાઈ . રાજુભાઈ. મનસુખ ભાઈ પૂર્વ ચેરમેન જીવરાજ ભાઈ ધાધલ. કિશોર ભાઈ. જયંતિ ભાઈ. ભગવાન ભાઈ કુંજડિયા. તેમજ કુંકાવાવ ની બહોળા પ્રમાણ માં જનતા હાજર રહી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756