મણિનગર ખાતે 34th ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાઈ

અમદાવાદ ખાતે 27 માર્ચ 2022, શ્રી મુક્તજીવન ઑડિટોરિમ , સ્વામિનારાયણ મંદિર પાસે, મણિનગર ખાતે 34th ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી તેમાં 55 કેટેગરી માં રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ માં મિત્તલ પાટડીયા એ બે સિલ્વર મેડલ હાસિલ કરેલ છે અને 65 કેટેગરી માં રાઈટ હેન્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ માં અલ્પેશ પાટડીયા સિલ્વર મેડલ મેળવેલ છે અલ્પેશ પાટડીયા જેઓ ગુજરાત સ્ટેટ સ્પોર્ટ આર્મ રેસલિંગ એસોસિએશન માં રેફરી તરીકે સિલેક્ટ પણ થયેલ છે. તેઓ 31 મે થી 6 જૂન એ હૈદરાબાદ ખાતે રમાનાર નેશનલ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ માં પસંગી પામેલ છે. તેઓને ખુબ ખુબ અભિનંદન
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756