કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ખંભાળીયા બેઠક પરથી જ લડશે ચૂંટણી

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ખંભાળીયા બેઠક પરથી જ લડશે ચૂંટણી
Spread the love

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં સતત બે ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા વિક્રમભાઈ માડમે આગામી ધારાસભાની ચૂંટણીમાં ખંભાળીયા બેઠક પર જ ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. એક નેશનલ ટીવી. ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવેલ કે કલ્યાણપુરથી તેઓ લડવાના નથી હાલ ક્રિકેટ આઈપીએલ ચાલે છે ક્રિકેટની ભાષામાં તેમણે જણાવેલ કે હું તો બેટ્સમેન છું, સામે ફાસ્ટ બોલર હોય કે ગુગલી બોલર, આપ કે ભાજપના કોઈપણ ઉમેદવાર આવે તેઓ બેટીંગ ચાલુ જ રાખશે !!!

ધારાસભ્ય થયા પછી દ્વારકા જિલ્લામાં બે નગરપાલિકા કોંગ્રેસે મેળવી, પાલિકા સદસ્યો, તા.પં. સદસ્યો, જિ.પં. સદસ્યોની વધેલી સંખ્યા તેમના કાર્યનો પુરાવો હોવાનું જણાવીને ખંભાળીયાથી જ તેઓ ચૂંટણી લડશે અને સ્થાનિક પ્રશ્નો તથા કામો તેમના માટે મહત્ત્વના હોવાનું જણાવ્યું હતું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

madam-2.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!