દાહોદ : શહેર માં હાલ ( લૂંટ ) ગઠિયાઓ ની ટોળકી ખૂબ ઝડપ થી પ્રસરી રહી છે

દાહોદ : શહેર માં હાલ ( લૂંટ ) ગઠિયાઓ ની ટોળકી ખૂબ ઝડપ થી પ્રસરી રહી છે
Spread the love

>દાહોદ : શહેર માં હાલ ( લૂંટ ) ગઠિયાઓ ની ટોળકી ખૂબ ઝડપ થી પ્રસરી રહી છે , ઠેર ઠેર નાની મોટી લૂંટ ની ઘટનાઓ સામે આવી રહી છે : તેવામાં ૨ દિવસ અગાઉ બનેલી સ્ટેશન રોડ ની લૂટ ઘટના ઉપરાંત વધુ એક ૩-૪ જણ ની ગેંગ સાથે વધુ એક લૂંટ ની ઘટના જાણ થઈ.

જેમાં શહેર ના સૌથી ભરચક વિસ્તાર એમ.જી. રોડ પર “યુનિક મોબાઈલ પોઇન્ટ” શોપ માં પણ આવી જ એક ઘટના બની : શોપ ના કાઉન્ટર પરથી લગભગ ૧ લાખ ચોસઠ હાજર ની રોકડ રકમ , એક મોબાઈલ ફોન તથા સોનાની ચૈન આમ મળી ને લગભગ સવા બે લાખ ની રકમ ની વસ્તુઓ ની ઉઠાંતરી કરી ગઠિયાઓ થાય ફરાર : ઘટના ની પોલીસ ને પણ ફરિયાદ નોંધાવાઈ.

રિપોર્ટ : નિલેશ. આર. નિનામા
દાહોદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

alwar-crime_1503200473.jpeg

Admin

Nilesh Ninama

9909969099
Right Click Disabled!