આનંદપુરા ગામે દૂધ લેવા ગયેલા બાસ્કા ના ઈસમને ઢોર માર મારવામાં આવ્યો.

આનંદપુરા ગામે દૂધ લેવા ગયેલા બાસ્કા ના ઈસમને ઢોર માર મારવામાં આવ્યો.
Spread the love

હાલોલ તાલુકાના આંનદપુરા ગામે બાસ્કા ગામનો યુવાન મકરાણી અફઝલઅલી અજીત અલી આંનદપુરા ગામે આવેલ રોયલકુશન કમ્પની ની સામે અનાજ કરિયાણા ની દુકાન ધરાવતા ગીર્વત સિંહ રાઠોડ ની દુકાને સાંજના સમયે દૂધ લેવા માટે તેમના દીકરા એહમદ અલી ઉંમર વર્ષ 3 ને લઈને ગયેલા તે દરમિયાન દૂધ લઈ પાછા બાસ્કા ગામે દૂધ લઈ પરત આવી રહ્યા હતાં તે દરમિયાન આનંદપુરા ગામના બસ્ટેન્ડ પાસે અજીત ઉર્ફે અજો રમણભાઈ પરમાર તથા બીજા બે થી ત્રણ ઈસમો ભેગા મળી લાકડી તથા છુટા હાથ મારામારી કરી ગડદા પાટુ નું માર મર્યો હતો ત્યાર બાદ અફઝલ અલી ત્યાંથી પોતાનું જીવ બચાવવા પોતાના છોકરા તેમજ બાઈક ને ત્યાંજ મૂકી નાસી આવ્યા હતાં ત્યાર બાદ હાલોલ રૂલર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા ગયા હતાં અનેં ત્યાં પોલીસ સ્ટેશન માં આ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસ સે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે વધુમાં પંચમહાલ જિલ્લા પોલીસ વડા એ તારીખ 25/5/2022 ના રોજ બાસ્કા ગ્રામ પંચાયત ખાતે બાસ્કા તથા આનંદપુરા અનેં ઉજેતીના સરપંચો તેમજ આસ પાસ ના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી બાસ્કા ગામે શાંતિ જળવાય તે માટે અપીલ કરવામાં આવી હતી ત્યાર બાદ પણ કેટલાક અસામાજિક તત્વોએ પોલીસના ભય વગર શાંતિ ને ડોહળવવાનો પ્રયાસ કરી રહ્યા તેવા તત્વો સામે પોલીસ આકરા પગલાં ભરી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે

રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220529-WA0061.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!