હરસોલ શક્તિ કેન્દ્ર મા મન કી બાત કાર્યક્રમની સાથે ટીફીન બેઠક કરવામાં આવી.

તલોદ તાલુકામા હરસોલ શક્તિકેન્દ્ર બુથ નંબર ૪ માં મન કી બાત કાર્યક્રમની સાથે ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠક મા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી તથા અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જીલ્લા ભાજપા ઉપ પ્રમુખ મહેન્દ્રસિંહ રહેવર સંગઠન પ્રમુખશ્રી કલ્પેશભાઈ પટેલ, મહામંત્રીશ્રી વી.ડી.ઝાલા.રાકેશભાઈ, એ પી એમ સી ચેરમેનશ્રી સંજયભાઈ પટેલ તાલુકા ડેલીગેટ દિલીપભાઈ પટેલ વિગેરે હોદેદારો, કાર્યકર્તાઓ હજાર રહ્યા આ બેઠક મા ગુજરાત પ્રદેશ મંત્રીશ્રી રત્નાકરજી દ્વારા બુથ પ્રમુખો તેમજ પેજ પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756