રંગપુર ગામ તથા કોળી સમાજનું ગૌરવ

રંગપુર ગામ તથા કોળી સમાજનું ગૌરવ..
પ્રાચી તીર્થ… પ્રાચી તીર્થ નજીક રંગપુર ગામે રહેતા બાબુભાઈ માલાભાઈ મેરન ની સુપુત્રી સિમાબેન એ શ્રી કૃપાલુ શૈક્ષણિક સ્કૂલ ખાતે અભ્યાસ કરતી અને માર્ચ માં લેવાયેલી ધોરણ ૧૦ બોર્ડની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માં ૯૬.૭૪ પી.આર સાથે ઉત્તીર્ણ થયેલા છે રંગપુર ગામ તથા સમસ્ત કોળી સમાજ નું ગૌરવ તથા કૃપાળુ શૈક્ષણિક સંકુલ શાળા નું ગૌરવ વધાર્યું છે.
રિપોર્ટ શૈલેષ વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756